વાર્તાઓ, જેનાથી ભાગ્યે જ કોઈ અજાણ હશે કેમ કે આવી ઘટનાઓ જાણે અજાણે, સ્ત્રી હોઈ કે પુરુષ ક્યારેક ને ક્યારેક તો બની જ હોઈ છે. દરેક સ્ત્રીની પોતાની જવાબદારીઓ નિભાવવાની રીત અલગ અલગ હોઈ છે. પ્રશ્ન એ છે કે તમારો દ્રષ્ટિકોણ શું છે? આવી જ કેટલીક આમ સ્ત્રીઓ ના ખાસ કામોને જાણવા જેવી વાર્તાઓ સાંભળો અને સબસ્ક્રાઇબ કરો.