સાંજની વેળા હતી અને સાત્વિ એની દીકરી અક્ષાને લઇને અગાશી પર લટાર મારી રહી હતી. પંખીઓના ઝુંડ આકાશમાં રંગોળી બનાવી રહ્યાં હતાં આસપાસમાં સંધ્યાના રંગો વિખરાયેલા પડ્યા હતા. પવન પણ ધીમો હતો અને ધીમા ...