pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

આઠમી ચમકારો સ્પર્ધા - પરિણામ

22 മെയ്‌ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ આઠમી ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

 આ સાથે જ સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) સતત વાંચવા મજબુર કરી મુકે એવી અસર ઉપજાવી શકે તેવું લખાણ 

3) નવીન અને અલગ કલ્પના 

4) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. એક્સ્પ્લોર ઇન્ડિયા..યામિની પટેલ

2. સર્જક શ્રેષ્ઠ આંગળાંસુનીલ અંજારીયા

3. કોણાર્કટ્વીન્કલ

3. હવાઈ અકસ્માત - The Plane crashબકુલ ડેકાટે

4. એ કોણ હતી ?Chandubhai Prajapati

5. પ્રવાસ:-બૉલીવુડ તરફનોકિશન પંડ્યા

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે.

 

6. માઇલસ્ટોન ૧૩ પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

6.. ફ્લાયિંગ સિયાપ્પાAbhijeetsinh Gohil

7.. લાઈફલૅન્ડકાજલ ચૌહાણ

7. શૂળીનો ઘાDr. Arti Rupani

8. અનફર્ગેટેબલ ટુરPragnya Golvelker

8. એ તો હું જઈશ.. - diptyben dp

9. વૃક્ષ એજ જીવન - વિજય ગરાસિયા

9. ડ્રીમ હોમ - Vrunda Gadesha

10. अहमस्मि योधः।દિપલ આડતાણી

10. એક રાત જંગલમાંઉજાસ વસાવડા

 

દરેક લેખકને અભિનંદન!!

 

આ ઉપરાંત વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

ભવિષ્યનો સ્પર્શ ભવિષ્ય માટેમનીષ સુતરીયા

મામા ને ઘેર - Kaju chavda

વેદ શ્રુતિહિતેન્દ્ર દવે

એક અક્ષમ્ય ભૂલSabirkhan Pathan

મન્નુHeena Dave

સ્નેહ, સારવાર અને ચમત્કારSolanki Dharmendra.C

 

આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન!

 

સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.