pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પાંચમી ચમકારો સ્પર્ધા - પરિણામ

26 એપ્રિલ 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ પાંચમી ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

આ અઠવાડિયે પણ સ્પર્ધામાં ઘણી ઉત્તમોઉત્તમ વાર્તા આવી. લેખકોએ અત્યંત ભાવપૂર્વક વાર્તાઓ લખી અને નવીન કલ્પના સાથેની વાર્તા લખી. એ બદલ ભાગ લેનાર દરેક લેખકને અભિનંદન! 

 

સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) ભાવવાહી રીતે ઘડાયેલી વાર્તા અને રસાળ રીતે થયેલું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અલગ કલ્પના 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

(નોંધ - વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને.)

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. ઉર્મિલાDr. Arti Rupani

2. મોડર્ન વહુ અને મોટું મનહરગોવન પ્રજાપતિ

3. એક નજરસુનીલ અંજારીયા

4. ખીરમાં નાંખીએ ખાંડ!ભરત ચકલાસિયા

4. Tik Tok વાલા લવકાજલ ચૌહાણ

5. સફર - બે મિનિટ થી બાવીસ મિનિટ સુધી! અમિષા શાહ

5. અજવાળું કોણ લાવ્યું?યામિની પટેલ

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે. 

 

6. ને પાનખર ખરી પડ્યું...દિપલ આડતાણી

6. પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુકાજલ ચૌહાણ

7. બીજી કાળી બિલાડીપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

7. સાસુ-વહુ ની મિત્રતા!!LINA JOSHI CHANIYARA

8. કનેક્ટેડ વિધાઉટ કમિટમેન્ટકૃણાલ જાદવ

8. તડકો છાંયડોજય પરીખ

9. સમજણvibha kikani

9. આનંદવનલતા ભટ્ટ

10. સરલાની ચિઠ્ઠીMorvee Raval

 

દરેક લેખકને અભિનંદન!!

 

આ ઉપરાંત વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

પ્યાર કો પ્યાર હી રહેને દોDr. Arti Rupani

 
 

જય વાહિષ્મતિJyotindra Mehta

તું તું મેં મેંબકુલ ડેકાટે

દુંલારુ સાસરિયુંટ્વીન્કલ

ખટ્ટી મીઠી - Dinesh Prajapati
 
ઝંખવાતા રંગ - Dina a
 
લે, હોય નહીં!! - કિશન પંડ્યા
 
અબુધ - PV Panchal
 
 
સાસુની 'ભેટ' વેકેશન - Dipti Vasavada
 
વહું - Chandubhai Prajapati
 
"Dhara Creation" - Kaushik Dave
 
મોડર્ન અરમા જાગ્યા - કલ્પના ચૌધરી
 
મિજાજી વહુ - Anju Bhatt
 
મૈત્રી ના અંકુર - રાજ જોષી
 
મોડર્ન ફુલઝરી - Dharnee Variya
 
પરફેક્ટ મમ્મીજી - Krutagna Bhatt
 
"અનોખી સ્પર્ધા" - Hima patel "હિમ"
 
અનોખી દોસ્તી - divyesh gajjar " નિષ્ફળ "
 
21મી સદીની વહુને માતૃસ્નેહ આપતી સાસુ.. - Dhara modi
 
મમ્મી હવે તો થોડું તમારા માટે જીવો - bhavini
 
કપિલા..એક વાવાઝોડું - aateka
 
" મમતા નો સ્પર્શ" - શૈલેષ પંચાલ
 
ઐક્યની ગીફ્ટ - Meena shah
 
ચમકારો :- તારણહાર - રાકેશ ઠાકર
 
આદત - Meena shah

 

આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન!

 

સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.