pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

ચોથી ચમકારો સ્પર્ધા - પરિણામ

19 एप्रिल 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ ચોથી ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે પાંચ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ  

3) ઈતિહાસની માહિતીપ્રદ સમજણ સાથે ઘડાયેલી વાર્તા અને રસાળ રીતે થયેલું પ્રવાહી નિરૂપણ 

4) અનોખી ચમત્કૃતિ ભરેલી કલ્પના 

5) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

(નોંધ - વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને.)

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. વારંવારપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

2. હાઇઝનબર્ગ ઇફેક્ટજીગર સાગર

3. વિમાન નો શોધકબકુલ ડેકાટે

4. કંટાળોઅમિષા શાહ

5. નાલંદા - એક ન સર્જાયેલું વિશ્વKetan Dattani

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે. 

 

6.  જમણા હાથનો અંગુઠોDr. Arti Rupani

7. એક મહાભારત ઐસા ભી... કાજલ ચૌહાણ

8. “સારે જહાઁ સે અચ્છા...” (માનવ કે પ્રતિબિંબ?)પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

9. લોહીથી ખરડાયેલું કાશ્મીરDharnee Variya

10. પાંચાલી નું અપમાન ન થયું હોત તો..?અંજલિ બીડીવાલા

 

સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.