pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

પરિણામ - મારી નજરે - રીવ્યુ લેખન સ્પર્ધા

31 ઓગસ્ટ 2019

નમસ્કાર, 

 

આ સાથે જ મારી નજરે - ફિલ્મ અને પુસ્તક રીવ્યુ સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું છે. 

 

સ્પર્ધામાં રીવ્યુ લેખન તરફ ઘણા લેખકોએ પોતાની કળા અજમાવી. એ બદલ  સ્પર્ધામાં ભાગ લેનાર દરેક લેખકને ખૂબ ખૂબ અભિનંદન! 

 

નોંધી લેશો કે સ્પર્ધાનું પરિણામ નિર્ણયાકની પસંદને આધારે આપવામાં આવ્યું છે. 

 

પ્રથમ 11 ક્રમે આવેલી રચનાઓ આ મુજબ છે - 

 

1. બુકરીવ્યુ : અતરાપીBhavin Borkhatariya

 

2. વિચારોના વૃંદાવનમાં રીવ્યુધર્મેન્દ્ર કનાલા

 

3. કૃષ્ણાયનઅલ્પા વસા

 

4. મને ગમતું પુસ્તક મારી નજરે- 'અકૂપાર'વૈશાલી રાડિયા ભાતેલીયા 

 

----------

 

5. બારીશ - જ્યાં 'લવ' એ 'અરેન્જડ' છે સંકેત શાહ

 

6. રેવા - સેલ્ફની શોધની સફરકૃષ્ણસિંહ પરમાર

 

7. મારી નજરે : સમુદ્રાન્તિકેજય પરીખ

 

8. મારી નજરે પુસ્તક કરણ ઘેલોસુનીલ અંજારીયા

 

9. ‘અમૃતા’ – મારી નજરેHitesh Rathod

 

10. મૈત્રેયી દેવી દ્વારા લિખિત "ન હન્યતે" - Sweety Patel

 

11. 'ઈવાન ઑસોકિનનું અજાયબ જીવન' હરગોવન પ્રજાપતિ

 

સર્વે લેખકોને અભિનંદન!

 

 આ સાથે જ  પ્રથમ 4 રચનાઓને પુરસ્કાર આપવામાં આવશે.

 

ભાગ લેનાર સર્વે લેખકોને એક નવીન પ્રકારના સાહિત્ય સર્જનનના સાહસમાં જોડાવવા બદલ અભિનંદન અને તેમનો આભાર! 

-----------------

 

નોંધ - સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.