pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

સાતમી ચમકારો સ્પર્ધા - પરિણામ

14 મે 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ સાતમી ચમકારો સ્પર્ધાનું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

સોલમેટ અને સંવાદના મૂળભૂત વિષય પર આ અઠવાડિયે ઘણી ભાવસભર અને રિફ્રેશિંગ વાર્તાલાપથી ભરેલી વાર્તાઓ લખાઈ! સૌને અભિનંદન! 

 

આ સાથે જ સ્પર્ધામાં વિજેતા વાર્તાઓ પસંદ કરવા માટે મુખ્યત્વે છ પાસાઓ ધ્યાનમાં રખાયા છે. 

 

1) વાંચવાનો રસભંગ ન થાય એ પ્રકારનું પ્રવાહી લખાણ અને વ્યાકરણ 

2) હૃદયસ્પર્શી અસર ઉપજાવી શકે તેવું લખાણ 

3) વાર્તાનું રસાળ રીતે થયેલું પ્રવાહી નિરૂપણ 

4) નવીન અને અલગ કલ્પના 

5) ઉમદા રીતે ઘડાયેલા પાત્રો અને માહોલ 

6) વાર્તાનો પ્રોગ્રેસીવ અભિગમ 

 

(નોંધ - વાર્તા સ્પર્ધામાં પસંદ ન થાય એનો સીધો મતલબ એમ નથી થતો કે વાર્તા સારી નથી. આપેલા વિષયને આધારિત છતાં નવીન પ્રકારની વાર્તા સ્પર્ધામાં આગળનો ક્રમ મેળવે. આપની વાર્તા ઉપર આપેલા કોઈ એકાદ પાસામાં ચુકી ગઈ હોય એમ બને. પણ સ્વંત્રત રીતે સારી જ કૃતિ હોય એમ પણ બને.)

 

મુખ્ય આ પાસાઓને ધ્યાનમાં લઈને પ્રથમ પાંચ સ્થાને આવેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

1. મુલાકાતદ્વિજેશ ભટ્ટ

2. જાને તું યા જાને ના..Dr. Arti Rupani

2. આત્મિય મિત્રપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

3. અજબ રમત પ્રેમનીહરગોવન પ્રજાપતિ

4. સુખદ સંજોગDr Priti Solanky

5. બૅચલર પાર્ટીની હસીન રાતકાજલ ચૌહાણ

 

દરેક લેખકને અભિનંદન! 

 

આ સિવાય ડીજીટલ પ્રમાણપત્ર મેળવવા લાયક ઠરેલી બાકીની વાર્તાઓ આ મુજબ છે.

 

6. અમદાવાદ-બરોડા મેમૂસુરભિ બારાઇ

6. અજાણ્યાRachana

7. When અંગ્રેજી Met ઔરંગઝેબAbhijeetsinh Gohil

7. Book Loversકૃણાલ જાદવ

8. ધેટ બ્યુટીફુલ એક્સિડેન્ટMorvee Raval

9. આરતીસુનીલ અંજારીયા

10. અજાણ્યો પ્રેમયામિની પટેલ

 

દરેક લેખકને અભિનંદન!!

 

આ ઉપરાંત વિજેતા બનવા માટે થોડા માટે ચુકી ગયેલી પણ ઘણી સારી એવી ચૂંટી કાઢેલી વાર્તાઓ આ મુજબ છે. 

 

"દ્રષ્ટિ"Ami...(Nirali)... Vyas

થેન્કયુ વેરી મચKrutagna Bhatt

સોલમેટપ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે

તમે આવી ગયા!અમિષા શાહ

વેદની ઋચાvibha kikani

સુપરસ્ટારરૂસ્તમ રાઠોડ

એક અધૂરી મુલાકાતવર્ષા શર્મા

અજાણ્યો જાણીતો વ્યક્તિનીરવ સોલંકી

બાળપણની પ્રિતઉજાસ વસાવડા

એક મુલાકાતNeha Panchal

એક નજર : 'મૌન'થી 'મૌન' સુધીનો પ્રેમરક્ષિત સગપરિયા

ભડનું ફાડીયુંભરત ચકલાસિયા

 

 

આ સાથે જ આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને અભિનંદન!

 

સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.