pratilipi-logo પ્રતિલિપિ
ગુજરાતી

વેલન્ટાઈન વિશેષ વાર્તા સ્પર્ધા - પરિણામ

10 મે 2019

નમસ્કાર મિત્રો, 

 

આ સાથે જ 'વેલેન્ટાઈન વિશેષ વાર્તા સ્પર્ધા'નું પરિણામ અહીં જાહેર થાય છે. 

 

પ્રેમ જેવા સદાબહાર વિષય પર ઘણી રસપ્રદ વાર્તાઓ સ્પર્ધામાં આવી અને દરેક લેખકોએ ઉત્તમ રીતે લાગણીઓની અભિવ્યક્તિ કરી. 

આ સ્પર્ધામાં પરિણામ વાર્તાના કુલ વાચકોની સંખ્યાવાચકોએ વાર્તા વાંચવા માટે ગાળેલા એવરેજ સમય અને વાચકો દ્વારા અપાયેલા રેટિંગ્સને આધારે આપવામાં આવ્યું છે. જોકે વ્યાકરણ સંબંધિત અશુદ્ધિઓ સાથેની રચના અથવા રચના નિમ્ન સ્તરની રચનાને અગાઉ જણાવ્યા મુજબ સ્પર્ધાના પરિણામમાં સમાવવામાં આવી નથી. 

ઉપરાંત, પ્રથમ 20 ક્રમાંકે યુનિક લેખકોને સમાવવામાં આવ્યા છે. અને અહીં આપેલા પરિબળોને આધારે તેમની સૌથી વધુ ઓવરઓલ ક્રમાંક પામેલી વાર્તાને વિજેતા જાહેર કરવામાં આવી છે.

 

આ સાથે જ પ્રથમ 20 ક્રમાંકે આવેલી વાર્તાઓ તથા લેખકો આ મુજબ છે.  

 

Title of the Content Author Read Count Rating Count Avg Rating Reader Pointsa Rating Count points Avg Rating points Final mark Rank
લવસ્ટોરી  પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે 8083 708 4.98 1.000 1.000 0.996 0.999 1
છેલ્લો પ્રેમ હિરણ્ય પંડ્યા પાઠક 6418 101 4.56 0.794 0.143 0.912 0.661 2
આધુનિક પ્રેમ...!!! દિવ્યાંગ વેગડા 4995 89 4.65 0.618 0.126 0.930 0.573 3
એક અજનબી - True Love Story નીરવ ડોંડા  2953 234 4.89 0.365 0.331 0.978 0.510 4
Last velentine કાર્તિક ચાવડા  3394 81 4.40 0.420 0.114 0.880 0.459 5
છેલ્લી મુલાકાત પુષ્પેન્દ્રસિંહ રાઠોડ 3480 39 4.38 0.431 0.055 0.876 0.448 6
પાન લીલુ જોયુને તમે યાદ આવ્યા !! ડૉ. રિધ્ધી મહેતા "અનોખી" 2375 152 4.78 0.294 0.215 0.956 0.440 7
એકમ.. મારી વેલેન્ટાઈન સબીરખાન પઠાણ  1501 137 4.82 0.186 0.194 0.964 0.382 8
પરિણય પછીનો પ્રણય વિશ પટેલ  1904 82 4.56 0.236 0.116 0.912 0.375 9
પ્રેમના પુષ્પો રૂસ્તમ રાઠોડ "રાહી" 559 143 4.74 0.200 0.100 0.948 0.362 10
અનહદ પ્રેમ બાદલ સોલંકી "બાવલો છોરો" 1535 54 4.61 0.190 0.076 0.922 0.345 11
પ્રેમ નો રંગ મિત્તલ પુરોહિત  1791 29 4.45 0.222 0.041 0.890 0.344 12
દિવ્ય પ્રેમ જાનકી વ્યાસ  646 138 4.80 0.080 0.195 0.960 0.329 13
ફ્રેન્ડશીપમાં ફોર્માલિટી માનાર્થ દવે 1349 59 4.46 0.167 0.083 0.892 0.327 14
એક પ્રેમ આવો પણ નિયતી કાપડિયા 1326 67 4.43 0.164 0.095 0.886 0.327 15
"બુકે...." સંજય તરબડા 1077 62 4.69 0.133 0.088 0.938 0.323 16
યુ આર માય ફસ્ટ લવ મેરી જીંદગી કા ૫હલા ખ્વાબ હો તૂમ જ્યોતીન્દ્ર અજવાળિયા  612 108 4.83 0.076 0.153 0.966 0.317 17
પ્રેમ તો થવાનો જ હતો અંજલિ બીડીવાલા 1097 34 4.71 0.136 0.048 0.942 0.315 18
તમે  દલડાં  લીધાં  ચોરી  રાજ.... સબ્બીર શેખ  438 141 4.69 0.054 0.199 0.938 0.311 19
પાછાં ફરતાં મૌસમી પવનો... અનામી 1078 43 4.51 0.133 0.061 0.902 0.307 20

 

સર્વે લેખકોને અભિનંદન. પ્રથમ 20માં આવેલી આ વાર્તાઓના લેખકોને ડીજીટલ પ્રમાણપત્ર આપવામાં આવશે. એ ઉપરાંત પ્રથમ 5  સ્થાને આવેલી વાર્તાઓના લેખકોને પુરસ્કાર આપવામાં આવશે. 

 

સર્વે લેખકોને અભિનંદન! 

 

આ સાથે જ પ્રતિલિપિ દ્વારા આયોજિત સ્પર્ધામાં પ્રથમ વખત ભાગ લઇ રહેલા નવીન લેખકોની ટોપ ૧૦ ક્રમે આવેલી વાર્તાઓ તથા તે લેખકો આ મુજબ છે. 

 

Title of the Content Author Read Count Rating Count Avg Rating Reader Pointsa Rating Count points Avg Rating points Final mark Rank
લવસ્ટોરી (એક અજબ પ્રેમકથા) પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે  8083 708 4.98 1.000 1.000 0.996 0.999 1
એક અજનબી - True Love Story નીરવ ડોંડા  2953 234 4.89 0.365 0.331 0.978 0.510 4
Last velentine કાર્તિક ચાવડા  3394 81 4.40 0.420 0.114 0.880 0.459 2
છેલ્લી મુલાકાત પુષ્પેન્દ્રસિંહ રાઠોડ 3480 40 4.38 0.431 0.056 0.876 0.448 3
પરિણય પછીનો પ્રણય વિશ પટેલ  1904 82 4.56 0.236 0.116 0.912 0.375 5
પ્રેમના પુષ્પો રૂસ્તમ રાઠોડ "રાહી" 559 143 4.74 0.200 0.100 0.948 0.362 6
પ્રેમ નો રંગ મિત્તલ પુરોહિત  1791 29 4.45 0.222 0.041 0.890 0.344 7
દિવ્ય પ્રેમ જાનકી વ્યાસ  646 138 4.80 0.080 0.195 0.960 0.329 8
ફ્રેન્ડશીપમાં ફોર્માલિટી માનાર્થ દવે 1349 59 4.46 0.167 0.083 0.892 0.327 9
યુ આર માય ફસ્ટ લવ મેરી જીંદગી કા ૫હલા ખ્વાબ હો તૂમ જ્યોતીન્દ્ર અજવાળિયા  612 108 4.83 0.076 0.153 0.966 0.317 10

 

 

આપ સૌ લેખકોનો ઉત્સાહપૂર્વક સ્પર્ધામાં ભાગ લેવા બદલ આભાર અને ઉત્તમ વાર્તાઓ લખવા બદલ સૌને અભિનંદન!

 

નોંધ - સ્પર્ધામાં વિજેતા થયેલા લેખકોને વિજેતા રાશી તેમના બેંક એકાઉન્ટમાં જલ્દીથી ઉમેરવામાં આવશે અને ડીજીટલ પ્રમાણપત્ર મેઈલ દ્વારા મોકલવામાં આવશે.