જ્યારે હું મારી સ્ટોરીઝમાં કંઈક શેર કરું છું, ત્યારે તે ક્યાં દેખાય છે?

જ્યારે આપ આપની વાર્તામાં ફોટો અથવા ટેક્સ્ટ પોસ્ટ કરો છો, ત્યારે તે નીચેના સ્થળોએ દેખાય છે:

 

આપની પ્રોફાઇલ પર: આપના પ્રોફાઇલ ચિત્રની આસપાસ એક રંગીન રિંગ દેખાશે, અને લોકો આપની વાર્તા જોવા માટે તેના પર ટેપ કરી શકે છે.

હોમપેજની ટોચ પર: આપનું પ્રોફાઇલ ચિત્ર આપના ફોલોઅર્સના ફીડ્સની ટોચ પર એક પંક્તિમાં દેખાશે, અને તેઓ આપની વાર્તા જોવા માટે તેના પર ટેપ કરી શકે છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?