શું આનો અર્થ એ થયો કે પ્રતિલિપિ પ્રીમિયમમાં સબસ્ક્રાઈબ કરવાથી મને પ્લેટફોર્મ પરના તમામ લેખકોનું સુપરફેન સબસ્ક્રિપ્શન મળે છે?

ના. પ્રતિલિપિ પ્રીમિયમમાં સબ્સ્ક્રાઇબ કરવાથી આપને માત્ર સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ ચાલુ ધારાવાહિક વાંચવા મળશે. આપને સુપરફૅન સબસ્ક્રિપ્શનના વિશેષાધિકારો જેમ કે સુપરફૅન બૅજ, ચેટરૂમમાં વિશિષ્ટ ઍક્સેસ, લેખકો સાથે લાઇવ વિડિયો કૉન્ફરન્સ, AMA વગેરે મળતા નથી.

શું આ લેખથી આપને મદદ મળી?