મારે શા માટે પ્રતિલિપિ એકાઉન્ટમાં સાઈન અપ કરવું જોઈએ?

પ્રતિલિપિ એકાઉન્ટમાં સાઇન અપ કરવાથી તમને વાર્તા વાંચવા સાથે બીજી ઘણી બધી સુવિધા મળે છે. આપને ખૂબ જ ગમતી વાર્તાને તમે રેટિંગ આપી શકશો, વાર્તા પર પ્રતિભાવ આપી શકશો, આપ આપના મનપસંદ લેખકોને ફોલો કરી શકો છો, તેમને સીધા જ તેમના ઇનબોક્સમાં મેસેજ કરી શકો છો અને આપના મનપસંદ લેખકોને સ્ટીકરો આપીને તેમને સપોર્ટ કરી શકો છો. સાથે આપ ચર્ચા વિભાગ, નવા વિષયો નવી વાર્તાઓ વિભાગ, પોસ્ટ્સ-સ્ટોરી, ઓનલાઈન સ્પર્ધાઓ, ચેટરૂમ, વગેરે જેવી વધુ સુવિધાઓનો ઉપયોગ કરી શકો છો.

આ ઉપરાંત, આપ પ્રીમિયમ પ્રોગ્રામ હેઠળ અમારી સંપાદકીય ટીમ દ્વારા પસંદ કરેલી સારી એવી પૂર્ણ ધારાવાહિક પણ વાંચી શકશો. આવી ઘણી સુવિધાઓ મેળવી શકશો.

આના કરતા વધુ શું જોઈએ? તો હવે રાહ ન જુઓ. આજે જ સાઇન અપ કરો!

 

શું આ લેખથી આપને મદદ મળી?