આપની પસંદ કરેલી કેટલીક ચાલુ ધારાવાહિક સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ શરૂઆતની સુવિધાનો ભાગ હશે. શરૂઆતની સુવિધા હેઠળ, આપના સુપરફેન સબસ્ક્રાઇબર્સને પ્રકાશનના સમયે ધારાવાહિકનો નવો ભાગ મળશે. આપના બાકીના સબસ્ક્રાઇબ ન કરેલા ફોલોઅર્સને અને અન્ય વાચકોને આ પ્રકાશિત ભાગો પાંચ દિવસ પછી વાંચવા મળશે. તેમને વાંચવા માટે પાંચ દિવસ રાહ જોવી પડશે અથવા તેઓ આપને સબ્સ્ક્રાઇબ કરી શકે છે અને તરત જ વાંચી શકે છે.