શું હું સુપરફેન ચેટરૂમમાંથી યુઝર્સને ઉમેરી અથવા દૂર કરી શકું છું?

જે યુઝરે માસિક 25 રૂપિયા આપી આપને સબસ્ક્રાઈબ કર્યાં છે તે આપોઆપ આપના ચેટરૂમનો ભાગ બની જાય છે. જો આપ કોઈ યુઝરનો રીપોર્ટેડ મેસેજ જૂઓ અને આપને તે યુઝરને આપના ચેટરૂમમાં રાખવા ના માંગતા હોય તો આપ તે યુઝરને ચેટરૂમમાંથી નીકાળી શકો છો. જો એકવાર આપ કોઈ યુઝરને સુપરફેન ચેટરૂમમાંથી નીકાળો છો તો તે યુઝર ફરી ચેટરૂમનો ભાગ બની શકશે નહીં.

 

ખાસ નોંધ: યુઝર આપના સુપરફેન ચેટરૂમમાંથી નીકળી જશે પરંતુ તે બાદ પણ તે આપની રચનામાં વાંચી તેમાં રેટીંગ અને પ્રતિભાવ આપી શકશે. જો તે યુઝર આપને કોઈપણ રીતે હેરાન કરે છે તો આપ રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો

 

શું આ લેખથી આપને મદદ મળી?