ટ્રાન્ઝેક્શનની માહિતી જુઓ' વિભાગ શું છે?

આપ અત્યાર સુધી આપેલા તમામ સ્ટિકરોનો જૂનો વ્યવહાર ‘મારા સિક્કા’ વિભાગમાં, ‘ટ્રાન્ઝેક્શનની માહિતી જુઓ’ વિભાગની અંદર જોઈ શકો છો. તેમાં વાંચન ચેલેન્જ દ્વારા આપના જીતેલા સિક્કાઓની યાદી પણ સમાવિષ્ટ છે. આ સાથે સિક્કાની કોઈપણ ખરીદી આ વિભાગમાં નોંધવામાં આવશે.

શું આ લેખથી આપને મદદ મળી?