હું મારા હાલના સબસ્ક્રાઈબરને કેવી રીતે જકડી શકું?

હું નીચેની બાબતો દ્વારા મારા હાલના સુપર ફેન્સ/સબ્સ્ક્રાઇબર્સ માટે મૂલ્ય બનાવી શકું છું :-

 

13. હું તેમના સબસ્ક્રિપ્શનનું મૂલ્ય વધારવા માટે સમયસર ધારાવાહિક લખી શકું છું.

14. હું પોસ્ટ વિભાગમાં તેમની ચિંતાઓનો જવાબ આપી શકું છું. અથવા જો હું બ્રેક લઈ રહ્યો હોઉં તો હું તેમને અગાઉથી જાણ કરી શકું જેથી તેઓ છેતરાયા હોવાનો અનુભવ ન કરે.

15. અમે સુપરફૅન ચેટરૂમ માત્ર સુપરફૅન્સ માટે રજૂ કર્યું છે જ્યાં તેઓ એકબીજા સાથે વાર્તાલાપ કરી શકે છે, વિચારો શેર કરી શકે છે, આપના નવા ભાગની ચર્ચા કરી શકે છે વગેરે.

 

શું આ લેખથી આપને મદદ મળી?