હું કોઈની સ્ટોરીઝનો મેસેજ દ્વારા જવાબ કઈ રીતે આપી શકું?

જ્યારે આપ કોઈની સ્ટોરીજુઓ છો, ત્યારે આપ તેમને મેસેજ  મોકલીને તેનો જવાબ આપી શકો છો:

આપ જવાબ આપવા માંગતા હો તે સ્ટોરી ખોલો.

સ્ક્રીનના નીચે ટિપ્પણીઓ પર ટૅપ કરો.

આપનો મેસેજ લખો, પછી સબમિટ કરો પર ટૅપ કરો.

શું આ લેખથી આપને મદદ મળી?