હું મારા પ્રતિલિપિ એકાઉન્ટમાંથી કેવી રીતે સાઈન આઉટ કરું?

આપની એકાઉન્ટ માહિતી અમારા સર્વર પર સંગ્રહિત છે, જેથી આપ એપ્લિકેશન અથવા વેબ પર એકાઉન્ટમાંથી સાઈન ઈન અથવા આઉટ કરી શકો છો.

એપ્લિકેશનમાંથી સાઈન આઉટ કરવા માટે :

  1. આપની પ્રોફાઈલમાં જાઓ.

  2. સેટિંગ્સ બટન પર ક્લિક કરો.

  3. સાઈન આઉટ કરો પસંદ કરો.

 

વેબસાઈટમાંથી સાઈન આઉટ કરવા માટે :

  1. આપની પ્રોફાઈલમાં જાઓ.

  2. સેટિંગ્સમાં જાઓ.

  3. સાઈન આઉટ કરો પસંદ કરો.

શું આ લેખથી આપને મદદ મળી?