હું કોઈની સ્ટોરીઝ કેવી રીતે રિપોર્ટ કરી શકું?

જો આપ કોઈની વાર્તા જુઓ છો અને વિચારો છો કે તે પ્રતિલિપિ સમુદાયના દિશાનિર્દેશોની વિરુદ્ધ છે, તો આપ તેની જાણ નીચે પ્રમાણે કરી શકો છો:

 

સ્ટોરી ખોલો.

ઉપરથી પ્રોફાઇલ જુઓ પર ટૅપ કરો

પ્રોફાઇલ પેજ પરથી પોસ્ટ પર ટૅપ કરો

આપ જેની જાણ કરવા માંગો છો તે પોસ્ટ પર નેવિગેટ કરો અને પોસ્ટની બાજુમાં ઉદ્ગારવાચક બટનને ટેપ કરો અને સૂચનાઓને અનુસરો.

 

ધ્યાનમાં રાખો કે આપનો રિપોર્ટ અનામી છે. આપે જે એકાઉન્ટને રિપોર્ટ કર્યો છે  તે જોઈ નહીં શકે કે કોણે રિપોર્ટ કર્યો છે. 

 

શું આ લેખથી આપને મદદ મળી?