હું કોઈની પાસેથી મેસેજ પ્રાપ્ત કરવા માંગતો નથી, હું અન્ય યુઝરને કઈ રીતે બ્લોક કરી શકું?

જો આપ કોઈ વ્યક્તિ તરફથી સંદેશા પ્રાપ્ત કરવા માંગતા નથી, તો આપ તેને હંમેશા બ્લોક (અવરોધિત) કરી શકો છો.

 

યુઝરને બ્લોક કરવા માટે, વાતચીત ખોલો, વધુ વિકલ્પો પર ટેપ કરો (સ્ક્રીનના ઉપરના જમણા ખૂણે ત્રણ બિંદુઓ), અને બ્લોકને ટેપ કરો, બ્લોક કરવા માટેનું કારણ પસંદ કરો અને સબમિટ કરો પર ક્લિક કરો.




શું આ લેખથી આપને મદદ મળી?