હું જે લેખકોને અનુસરૂ છું તેમની રચનાઓ કઈ રીતે વાંચી શકું?

પ્રતિલિપિમાં આપ અન્ય યુઝરને એમની પ્રવૃત્તિઓની અપડેટ મેળવવાં માટે અનુસરી (ફોલો કરી) શકો છો. જો આપ કોઈ યુઝરને અનુસરો છો, તો જ્યારે તે નવી રચના પ્રકાશિત કરશે ત્યારે આપને અપડેટ વિભાગમાં નોટિફીકેશન દ્વારા સૂચિત કરવામાં આવશે. તેથી આપ લેખકની નવી રચના ત્વરિત વાંચીને એમને અભિપ્રાય આપી શકો.

નોંધ: આપ કોઈ વ્યક્તિને અનુસર્યા પછી તેને મેસેજ પણ મોકલી શકો છો. તથા અપડેટ્સ મેળવવાનું બંધ કરવા માટે આપ તેમને કોઈપણ સમયે અનફોલો કરી શકો છો.

 

શું આ લેખથી આપને મદદ મળી?