'દૈનિક ધારાવાહિક' પરથી વાચકોને આગામી સાત દિવસ માટે બધી ધારાવાહિકના નવા ભાગો ક્યા દિવસે આવશે તેની જાણ થશે.
આગામી ભાગો પ્રકાશિત કરવા માટે લેખકોએ કોઈ નક્કી કરવાનું જરૂરી નથી. તેના બદલે, આપ ફક્ત ભાગ અગાઉથી લખી શકો છો અને તેને પછીના સમય માટે શેડ્યૂલ કરી શકો છો. આપની ધારાવાહિક હોમપેજ પર ‘દૈનિક ધારાવાહિક’ વિજેટમાં તે સપ્તાહના દિવસે જોઈ શકાશે.
દૈનિક ધારાવાહિકની સુવિધા ફક્ત શ્રેણી માટે જ છે. સમર્પિત હોમપેજ વિજેટ આગામી સાત દિવસ માટે ધારાવાહિકના શેડ્યુલ થયેલા ભાગો દર્શાવે છે.
દૈનિક ધારાવાહિકના વિજેટમાં દર્શાવવા માટેની કોઈપણ ધારાવિહક માટે:
અઠવાડિયાના આગામી દિવસ માટે ઓછામાં ઓછો એક ભાગ શેડ્યુલ થયેલો હોવો જોઈએ.
શેડ્યુલ ભાગમાં ઓછામાં ઓછા 200 શબ્દો હોવા જોઈએ.
કોઈપણ શેડ્યુલ ધારાવાહિકને દૈનિક ધારાવાહિક વિજેટમાં અપડેટ થતા 2 કલાક જેટલો સમય લાગી શકે છે.