પોસ્ટ/સ્ટોરીઝ શું છે?

પોસ્ટ વિભાગ દ્વારા, આપ આપની વાર્તાના ભાગોમાંથી ટેક્સ્ટ, ઇમેજ અથવા કોટ્સ (અવતરણો) પોસ્ટ કરીને આપના પ્રેક્ષકો સાથે વાર્તાલાપ કરી શકો છો.

 

અમે હાલમાં આપની પોસ્ટ્સને વાર્તાઓ તરીકે ઉમેરવાનો વિકલ્પ રજૂ કર્યો છે જેથી તે આપના અનુયાયીઓનાં હોમપેજ પર 24 કલાક માટે પ્રદર્શિત થાય છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?