હું 'બેંક એકાઉન્ટની માહિતી' ઉમેરી શકતો નથી. શા માટે?

જો આપની આપક 50 રુપિયાથી વધારે હશે તો જ આપ બેંક એકાઉન્ટની માહિતી ઉમેરી શકશો. રકમ બેંકમાં જમા કરવા માટે પણ આ ન્યુનત્તમ રકમ છે. જો આપની આવકમાં 50થી વધુ રુપિયા છે તો પણ આપ બેંક એકાઉન્ટની માહિતી ના ઉમેરી શકો તો આપ રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો. અમે 24 કલાકની અંદર આપને જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

શું આ લેખથી આપને મદદ મળી?