કલેક્શન એ તમે શું વાંચી રહ્યાં છો, તમને કઈ વાર્તાઓ ગમે છે અથવા તમે આગળ શું વાંચી રહ્યાં છો તે સાર્વજનિક રૂપે પ્રદર્શિત કરવાની એક રીત છે. તે શેર કરવા માટે સરળ છે અને તમારી પ્રોફાઇલ પર જોઈ શકાય છે.
વિકલ્પ 1: વાર્તાના સારાંશ પેજ પરથી
જ્યારે તમે વાંચવા માટે નવી વાર્તા પસંદ કરો છો ત્યારે જે પેજ આવે છે ત્યાંથી. તે પેજમાં વાર્તાનું વર્ણન, ટૅગ્સ, રેટિંગ્સ, પ્રતિભાવ વગેરે જેવી વસ્તુઓ પ્રદર્શિત કરી શકે છે.
-
કલેક્શન બટન પર ક્લિક કરો,
-
નવું કલેક્શન વિકલ્પ પસંદ કરો અથવા આપ જોઈ શકતા કલેક્શન બટન પર ક્લિક કરો
-
કલેક્શનનું નામ લખો અને સબમિટ કરો
-
તેનાથી નવું કલેક્શન બની જશે અને તે વાર્તા તેમાં ઉમેરાઈ ગઈ હશે.
વિકલ્પ 2: આપની પ્રોફાઈલમાંથી
-
આપની પ્રોફાઈલમાં જાઓ
-
નીચે જોઈ શકાતા કલેક્શન વિકલ્પમાં જાઓ
-
વધુ જુઓ વિકલ્પ પર ક્લિક કરો.
-
નવું કલેક્શન બનાવો પસંદ કરો
-
હવે આપે હાલમાં વાંચેલી રચનાઓમાંથી રચનાઓ પસંદ કરી કલેક્શનમાં ઉમેરી શકશો.
-
એકવાર વાર્તાઓ પસંદ કર્યાં બાદ રચના ઉમેરો વિકલ્પ પસંદ કરો
-
કલેક્શનનું નામ લખો અને સબમિટ કરો