શું હું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ દરેક ધારાવાહિક દ્વારા કેટલી કમાણી કરી હતી તેની માસિક કમાણીનું બ્રેક-અપ મળશે?

આવકની જૂની યાદી(હિસ્ટ્રી) વિભાગમાં વ્યક્તિગત ધારાવાહિકની કમાણી દર્શાવવામાં આવશે. નજીકના ભવિષ્યમાં, અમે આ માહિતી ઈમેલ દ્વારા પણ આપને પહોચાડશું.

શું આ લેખથી આપને મદદ મળી?