પ્રતિલિપિના કોઈપણ સબસ્ક્રિપ્શન પ્રોગ્રામને હું કઈ રીતે સબસ્ક્રાઈબ કરી શકું?

સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ:

 

દરેક લેખક કે જેઓ સુપરફેન સબ્સ્ક્રિપ્શન માટે પાત્ર છે તેમના પ્રોફાઇલ ચિત્રની આસપાસ ગોલ્ડન બેજ હોય ​​છે. આપ ફક્ત આ લેખકોની પ્રોફાઇલની મુલાકાત લઈને સબ્સ્ક્રાઇબ કરી શકો છો અને આપના પ્રોફાઇલ પૃષ્ઠમાં દર્શાવેલ સબ્સ્ક્રાઇબ બટનને દબાવો.

આપ માસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક સબ્સ્ક્રિપ્શન યોજનાઓમાંથી આપને ગમતી યોજના પસંદ કરી શકશો.

 

પ્રતિલિપિ પ્રીમિયમ પ્રોગ્રામમાં સબ્સ્ક્રાઇબ કરવું:

 

પ્રીમિયમ વાર્તાઓ એ પ્રતિલિપીના સંપાદકીય નિષ્ણાતો દ્વારા પસંદ કરાયેલી વાર્તાઓ છે. આ પ્રતિલિપિની હોમ પેજ પર જોઈ શકાતા પ્રીમિયમ રચનાના વિભાગ હેઠળ જોઈ શકાશે. આપ સક્રિય સબસ્ક્રિપ્શન પેજની મુલાકાત લઈને અથવા અમારા હોમ પેજ પર જોઈ શકાતી પ્રીમિયમ રચનાનો વિભાગ ખોલીને પ્રીમિયમ પ્રોગ્રામ સબ્સ્ક્રાઇબ કરી શકો છો.

 

આપ અમારી માસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક સબસ્ક્રિપ્શન યોજનાઓમાંથી પસંદ કરી શકશો.

 

શું આ લેખથી આપને મદદ મળી?