હું પ્રતિલિપિમાં વાર્તા કેવી રીતે લખી શકું?

આપ પ્રતિલિપિ દ્વારા વિશ્વમાં ગમે ત્યાં, ગમે ત્યારે આપની વાર્તા સાથે શેર કરી શકો છો. વાર્તા શરૂ કરવા અને પછી તેને સેવ માટે અહીં કેટલાક સરળ પગલાં છે.

 

મહેરબાની કરીને નોંધ કરો કે અત્યારે પ્રતિલિપી પર પીડીએફ અથવા વર્ડ ફાઇલો અપલોડ કરવી શક્ય નથી.

 

  1. લખો બટન પર ક્લિક કરો

  2. નવો ડ્રાફ્ટ ઉમેરો પર ક્લિક કરો

 

ત્યારબાદ આપ લેખન પેજ પર જશો. અહીં આપ શિર્ષક આપી વાર્તા લખી શકશો.

 

આપ આપની રચનામાં ફોટો પણ ઉમેરી શકશો. તેના માટે ગાઈડ આ રહી. વાર્તામાં ફોટો ઉમેરો

 

એકવાર આપ લખવાનું સમાપ્ત કરી લો અને ભાગને શીર્ષક આપી દો ત્યારબાદ આપની પાસે નીચેના વિકલ્પો છે:

 

  • ભાગ પ્રકાશિત કરો

    • પ્રકાશિત કરો પર ક્લિક કરો

    • શિર્ષક લખો અને શ્રેણી પસંદ કરો

    • કોપીરાઈટ ખાતરી કરો

    • પ્રકાશિત કરો

 

  • ભાગ સુરક્ષિત કરો

    • સુરક્ષિત કરો બટન પર ક્લિક કરો

 

  • પ્રિવ્યુ જુઓ

    • વધુ જુઓ બટન પર ક્લિક કરો

    • પ્રિવ્યુ પસંદ કરો

 

નોંધ કરશો કે આપ એકવાર ભાગ પ્રકાશિત કરો ત્યારબાદ તે આપની પ્રોફાઈલમાં જોઈ શકાશે.

 

આપ આપની રચનામાં ગમે ત્યારે સુધારો કરી શકશો.

 

શું આ લેખથી આપને મદદ મળી?