હું મારા સિક્કાનો ઉપયોગ કઈ રીતે કરી શકું?

આપ સિક્કા વડે સ્ટિકર્સ આપીને આપના મનપસંદ લેખકો અથવા રચનાને પ્રોત્સાહન આપી શકો છો. આપ રચના અથવા લેખકને આપવા માટે સ્ટિકર પસંદ કરી શકો છો. ઉપરાંત આપ પ્રીમિયમ વિભાગની પૂર્ણ ધારાવાહિકના લોક ભાગને અનલોક કરવા પણ સિક્કા વાપરી શકો છો. જે-તે સિક્કાની કિંમત લેખકના ખાતામાં જશે જે એમને તેમાંથી આર્થિક વળતર મેળવવામાં મદદ કરશે.

આપ રચનાને ‘રચનાને પ્રોત્સાહન આપો’ વિકલ્પ પર ક્લિક કરીને અથવા લેખકને તેમના એકાઉન્ટ પર ‘લેખકને પ્રોત્સાહન આપો’ વિકલ્પ પર ક્લિક કરીને સ્ટિકર્સ આપી શકો છો.

જો આપની પાસે સિક્કાઓ સમાપ્ત થઈ જાય તો આપ:

મારા સિક્કા’ વિભાગમાંથી સિક્કા ખરીદી શકો છો.

મારા સિક્કા’ વિભાગમાં જવા માટે એપની ટોચ પરના સિક્કાના આઇકોન પર ક્લિક કરી શકો છો અથવા પ્રતિલિપિની એન્ડ્રોઈડ એપ્લીકેશન પર રીડિંગ ચેલેન્જ પૂર્ણ કરીને પણ સિક્કા જીતી શકો છો.

શું આ લેખથી આપને મદદ મળી?