શું હું નાઈટ મોડમાં પ્રતિલિપિનો ઉપયોગ કરી શકું છું?

'નાઈટ મોડ' એ સ્ક્રીનમાંથી નીકળતા વધારાના પ્રકાશને આપની આંખ માટે આરામદાયક બનાવે છે. જ્યારે આપ રાત્રી દરમિયાન વાંચન કરતા હોવ અથવા અંધારી જગ્યાએ હોવ ત્યારે આપને 'નાઈટ મોડ' વધુ કામ આવી શકે છે. એ ઉપરાંત 'નાઈટ મોડ' આપની બેટરી પણ બચાવશે. જેથી બેટરી પૂર્ણ થતા રહસ્યમય અંત વાંચતી વખતે આપે તેને અધુરો ન છોડવો પડે!!!

'નાઈટ મોડ' કરવા માટે, આપની પ્રોફાઈલ જઈને સેટિંગ પર ક્લિક કરો.

તેમાં 'નાઈટ મોડ' પસંદ કરો. ત્યાર બાદ તે શરૂ કરવું છે કે નહીં તેના માટે 'હા' કે 'ના' ની પસંદગી કરો.

 

શું આ લેખથી આપને મદદ મળી?