જો હું મારી ધારાવાહિકને સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામની અંદર-બહાર કર્યા રાખું તો શું થશે?

આપના સબસ્ક્રાઇબર્સને કદાચ તે ગમશે નહીં કારણ કે તેમના સબસ્ક્રિપ્શનની કિંમતમાં વધઘટ થતી રહે છે. સબસ્ક્રિપ્શન ફી સામે તેઓ જે મૂલ્ય મેળવી રહ્યાં છે તે ભરોસાપાત્ર ન હોવાથી તેઓ છેતરપિંડી અનુભવી શકે છે. તેઓ આખરે આપને અનસબ્સ્ક્રાઇબ કરી શકે છે.

શું આ લેખથી આપને મદદ મળી?