હું કેવી રીતે જાણી શકું કે મારી ધારાવાહિક સુપરફેન સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ હેઠળ છે કે નહીં?

સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ ધારાવાહિક મૂકવા માટે નીચેની શરતો પૂર્ણ થયેલી હોવી જોઈએ.

1.છેલ્લા 30 દિવસમાં તે ધારાવાહિકમાં એક ભાગ પ્રકાશિત થયો હોવો જોઈએ

2. આપની ધારાવાહિક સંપૂર્ણ ના હોવી જોઈએ

 

શું આ લેખથી આપને મદદ મળી?