સબસ્ક્રિપ્શન પ્રોગ્રામ માટે યોગ્ય લેખક તરીકે હું 'સબસ્ક્રાઈબ કરવા માટે લેખકો' હેઠળ પ્રતિલિપિ એપ્લિકેશનના હોમપેજ પર ફીચર થવા માંગુ છું તે મારે શું કરવું જોઈએ?

આ સૂચિ લેખકની પ્રકાશનની નિયમિતતા અને લોકપ્રિયતાના આધારે તૈયાર કરવામાં આવે છે. સૂચિમાં સ્થાન મેળવવા માટે, આપ તે શૈલીમાં આપની ધારાવાહિકના ભાગોના પ્રકાશનની નિયમિતતા વધારી શકો છો.

શું આ લેખથી આપને મદદ મળી?