મારી પાસે 200 થી વધુ ફોલોઅર્સ છે પરંતુ હું સબસ્ક્રિપ્શન ફીચર માટે યોગ્યતા ધરાવતો નથી. મારે શું કરવું જોઈએ?

આપ આગામી 30 દિવસમાં પાંચ રચનાઓ પ્રકાશિત કરીને સબસ્ક્રિપ્શનને પાત્ર બની શકો છો.

શું આ લેખથી આપને મદદ મળી?