આપની વાર્તામાં ચિત્ર(ઇમેજ) શેર કરવા માટે:
ઉપરના જમણા ખૂણે પ્રોફાઇલ આયકન પર ક્લિક કરીને આપના પ્રોફાઇલ પૃષ્ઠ પર જાઓ
પોસ્ટ વિભાગ પર ક્લિક કરો
પોસ્ટ બનાવો પર ક્લિક કરો
નવો ફોટો લેવા માટે કેમેરા પસંદ કરો અથવા ફોનની ગેલેરીમાંથી ઇમેજ ઉમેરવા માટે ગેલેરી પસંદ કરો