સુપરફેન ચેટરૂમમાં હોવાના ફાયદા શું છે?

સુપરફેનમાં જોડાઈને આપ લેખક અને અન્ય સાથી સુપરફેનને ગૃપમાં મેસેજ કરી શકો છો. અને લેખક પણ તેમના સુપરફેન્સને એકસાથે મેસેજ કરી શકે છે. સાથે સાથે આપ તે મેસેજને લાઈક પણ કરી શકો છો. ચેટરૂમ એ લેખક અને સુપરફેનનું ખાસ બુકક્લબ છે. ત્યાં આપ લેખકની રચનાઓ, પાત્રો વગેરે કોઈપણ વિષય અંગે ચર્ચા કરી શકો છો.

શું આ લેખથી આપને મદદ મળી?