જ્યારે હું પ્રતિલિપિ પ્રીમિયમ પ્રોગ્રામથી અનસબસ્ક્રાઈબ કરું ત્યારે શું થાય છે?

પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ પૂર્ણ ધારાવાહિક :

 

10મા ભાગથી પૂર્ણ થયેલ આપની તમામ પ્રીમિયમ ધારાવાહિકો માટે મળતી તક ફરીથી પ્રતિબંધિત કરવામાં આવશે. જો આપ સુપરફેન સબ્સ્ક્રાઇબર છો, તો જો તે પ્રીમિયમ વિભાગમાં હશે તો આપ તે લેખકની સમાપ્ત થયેલ ધારાવાહિકને વાંચી શકશો.

 

પ્રીમિયમ સબસ્ક્રિપ્શન હેઠળ ચાલુ ધારાવાહિક:

 

જો આપે સુપરફેન સબસ્ક્રિપ્શન હેઠળ પહેલાથી જ લેખકને સબ્સ્ક્રાઇબ કર્યું હશે, તો આપને સુપરફૅન સબસ્ક્રિપ્શન હેઠળ ચાલુ ધારાવાહિક માટે શરૂઆતની તકો મળતી રહેશે.

જો આપે સુપરફૅન સબસ્ક્રિપ્શન હેઠળ લેખકને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય, તો આપે પ્લેટફોર્મ પરના અન્ય વાચકોની જેમ નવા એપિસોડને અનલૉક કરવા માટે 5 દિવસ રાહ જોવી પડશે.

 

શું આ લેખથી આપને મદદ મળી?