મેં મારા પ્રતિલિપિ એકાઉન્ટમાંથી મારી પ્રકાશિત / ડ્રાફ્ટ કરેલી રચના ગુમાવી છે, મારે શું કરવું જોઈએ?

પ્રતિલિપિ લેખકની પ્રોફાઇલ અથવા ડ્રાફ્ટમાંથી કોઈપણ ખોવાયેલી રચના પુનઃપ્રાપ્ત કરવાની ખાતરી આપે છે સિવાય કે લેખક દ્વારા રચનાને ઇરાદાપૂર્વક દૂર કરવામાં આવી હોય.

 

પ્રતિલિપિ ક્યારેય લેખક દ્વારા દૂર કરેલી રચનાનો બેકઅપ રાખતી નથી. તેમ થઈ શકતું ના હોવાથી અમે વાર્તાને દૂર કરવાની પ્રક્રિયા બે-પગલાની બનાવી છે.

 

જો આપની કોઈપણ રચના કોઈપણ તકનીકી સમસ્યાઓ અથવા કોઈપણ અજાણ્યા કારણોસર ખોવાઈ જાય/ડીલીટ થઈ જાય, તો તરત જ રિપોર્ટ કરી અમારો સંપર્ક કરશો.

 

શું આ લેખથી આપને મદદ મળી?