હું મારી નોટીફિકેશન ક્યાં જોઈ શકું?

આપ પ્રતિલિપિ હોમપેજના નીચે અપડેટ્સ ટેબ પર ક્લિક કરીને આપની સૂચનાઓને જોઈ શકો છો.

 

આયકન પર દેખાતું લાલ ટપકું આપને આપની બાકી સૂચનાઓ દર્શાવવા માટે છે.

 

આપ આપના ઈમેલ એડ્રેસ પર મોકલેલી સૂચનાઓ પણ મેળવી શકો છો અથવા આપને આપના મોબાઈલ  પર પુશ નોટિફિકેશન પણ પ્રાપ્ત થઈ શકે છે.

 

શું આ લેખથી આપને મદદ મળી?