પ્રતિલિપિમાં હું મારી વાંચન પસંદગીઓ કેવી રીતે પસંદ કરી શકું?

આપ પ્રતિલિપિમાં વિવિધ શ્રેણીઓની યાદીમાંથી પોતાની મનપસંદ શ્રેણીઓ પસંદ કરી શકો છો. જેથી આપનું હોમપેજ એવી શ્રેણીની રચાઓથી ભરેલું હોય જે આપની રુચિઓની પસંદગી છે.

આપ આ યાદીમાંથી શ્રેણીઓ પસંદ કરી શકશો જેમ કે: પ્રેમ, રહસ્ય, થ્રિલર, સામાજિર, હોરર વગેરે.

આપ સેટિંગ્સમાં જઈ આપની રુચિ પસંદ કરી શકો છો.

એપ્લિકેશનમાં:

  1. આપની પ્રોફાઈલમાંથી સેટિંગ્સ પેજ પર જાઓ.
  2. મનપસંદ શ્રેણીઓ વિભાગ પસંદ કરો.
  3. આપની મનપસંદ શ્રેણીઓ સિલેક્ટ કરો.

શું આ લેખથી આપને મદદ મળી?