પ્રતિલિપિ એ એક યુઝર જનરેટેડ કન્ટેન્ટ પ્લેટફોર્મ (સ્વપ્રકાશન પ્લેટફોર્મ) છે. જે વાચક, લેખક અને તેમની વાર્તાઓને એક જગ્યાએ સ્થાન આપે છે. આપની આસપાસ રહેતા પાડોશીઓથી લઈ કોલેજ જતા વિદ્યાર્થીઓ સુધી લાખો લોકો પોતાની ભાષામાં વાર્તાઓ વાંચવા, લખવા અને એકબીજાને કહેવા માંગે છે. તેથી પોતાની અભિવ્યક્તિ કરવા માંગે કે પોતાના વિચારો વ્યક્ત કરવા માંગે, એવી કોઈ પણ વ્યક્તિ પ્રતિલિપિ પર લખી શકે. તમે અમારી વેબસાઈટ કે એપ પર સાઈન અપ કર્યા બાદ લખી શકો છો.
લેખકો આગળ શું પ્રકાશિત કરે છે તે જોવા માટે તેઓને અનુસરો, પ્રતિભાવ આપો અને ચર્ચા કરો. તમારા સાથી વાચકો સાથે તમારી મનપસંદ રચનાઓ શેર કરો. અહીં લેખકો વાચકો સાથે સીધો વાર્તાલાપ કરી શકે છે અને વાચકો ઘણીવાર લેખક તરીકે યાત્રા શરૂ કરે છે.
પ્રતિલિપિ પર સ્વ-પ્રકાશન કરો અને લેખકોના સૌથી મોટા સમુદાયમાં જોડાઓ. નવા ડ્રાફ્ટ્સ બનાવો, ફોટો ઉમેરો અને સીધા જ એપ્લિકેશનમાંથી પ્રકાશિત કરો. પ્રતિલિપિ તમારી લખવાની ક્રિયાને ઓછી મુશ્કેલ અને વધુ આરામદાયક બનાવવા માટે અદ્યતન લેખન પેનલ આપે છે.
પ્રતિલિપિ વિશે અપડેટ રાખવા માટે નીચે આપેલ વિવિધ પેજ પર ફોલો કરશો.
- Official Pratilipi handle (પ્રતિલિપિ ઓફિશીયલ એકાઉન્ટ)
- Official Pratilipi FM (પ્રતિલિપિ FM ઓફિશીયલ એકાઉન્ટ)
- Facebook (ફેસબુક)
- Instagram (ઈન્સ્ટાગ્રામ)
- Youtube (યુટ્યુબ)
- Twitter (ટ્વીટર)