મને પ્રતિલિપિ તરફથી કોઈ વેરીફિકેશન લિંક મળી નથી, મારે શું કરવું જોઈએ?

તમારું ઇમેઇલ ચકાસતી વખતે અથવા તમારો પાસવર્ડ રીસેટ કરતી વખતે તમે ઇમેઇલ પ્રાપ્ત કરો છો. આ ઈમેલ એ ઈમેલ એડ્રેસ પર મોકલવામાં આવે છે જે તમારા પ્રતિલિપિ એકાઉન્ટ સાથે જોડાયેલ છે.

જો તમને ઈમેલ નથી મળતો, તો કૃપા કરીને ખાતરી કરો:

  • તમારું સ્પામ ફોલ્ડર તપાસો.
  • ખાતરી કરો કે પ્રતિલિપિને તમે અનસબસ્ક્રાઈબ નથી કર્યું અને પ્રતિલિપિ એ સુરક્ષિત ઇમેઇલની યાદીમાં છે.
  • ચેક કરો કે તમે યોગ્ય ઈમેલ એકાઉન્ટ જોઈ રહ્યા છો.
  • આ બાદ પણ ધ્યાનમાં લો કે, વિનંતીઓની સંખ્યાના આધારે આપની પાસવર્ડ રીસેટ/ઈમેલ ચકાસણીની લિંક મેળવવામાં 24 કલાક જેટલો સમય પણ લાગી શકે છે. જો આપને 24 કલાક પછી પણ પાસવર્ડ રીસેટ લિંક ન મળે, તો આ વિશે માહિતી સાથે રીપોર્ટ કરીને અમને જાણ કરો.

શું આ લેખથી આપને મદદ મળી?