જો આપ ક્યારેય આપની ધારાવાહિકના ભાગોને ગોઠવવા માંગતા હો, તો તમે લખેલી વાર્તામાં દેખાતા ભાગોનો ક્રમ બદલી શકો છો.
એપ્લિકેશનમાં:
-
આપની પ્રોફાઈલમાં જાઓ
-
જે-તે વાર્તા પસંદ કરો
-
પ્રકાશિત ભાગની બાજુમાં ક્રમમાં ફેરફાર કરો વિકલ્પ પસંદ કરો
-
ડ્રેગ કરીને આપની રચનાને નવા ક્રમ આપો
-
તેને સેવ કરો