મારા બેંક ખાતામાં આવક જમા થઈ છે કે નહીં તે હું કઈ રીતે જાણી શકું?

‘મારી આવક’ વિભાગમાં આપ પાછલી આવક જોઈ શકશો. ત્યાં આપ આપના છેલ્લા મહિનાની આવકનું સ્ટેટસ જોઈ શકશો. જો સ્ટેટસ ‘પ્રક્રિયા ચાલું છે’ તબક્કામાં હોય તો તે 9-10 દિવસના સમયગાળામાં જમા થઈ જશે. એકવાર રકમ જમા થયા બાદ તે સ્ટેટસ ‘રકમ જમા થઈ’ જોઈ શકાશે.

 

શું આ લેખથી આપને મદદ મળી?