ભલે તે વાર્તાનો ભાગ હોય કે જે તમે અકસ્માતે પ્રકાશિત થયેલો ભાગ હોય અથવા માત્ર એ ભાગ જે આપ હવે વાચકો માટે રાખવા માંગતા નથી. આપે તેને દૂર કરવાની જરૂર નથી - આપ ફક્ત તે ભાગને અપ્રકાશિત કરી શકો છો. આ વાર્તાના ભાગને ડ્રાફ્ટમાં ઉમેરશે, અને તે ભાગના બધા રેડીંગ, પ્રતિભાવ અને વાચક સંખ્યા જળવાઈ રહેશે..
ભાગને ડ્રાફ્ટમાં ફેરવવા વિશેની સૌથી ખાસ બાબત એ છે કે આપ તેને જોઈ શકો છો પરંતુ બીજા બધા માટે અદ્રશ્ય છે. જો આપ કોઈ ભાગને દૂર કરો છો, તો તે ફરી મેળવી શકાતો નથી.
એપ્લિકેશનમાં:
ધારાવાહિકનો ભાગ અપ્રકાશિત કરવા
-
લખો વિભાગમાં જાઓ
-
જે-તે વાર્તા ખોલો
-
વધુ જુઓ બટન પર ક્લિક કરો
-
અપ્રકાશિત વિકલ્પ પર ક્લિક કરો
-
હા કહી સંમતિ આપો
Unpublish a Story
-
લખો વિભાગમાં જાઓ
-
જે-તે વાર્તા ખોલો
-
રચનાના નામની બાજુમાં જોઈ શકાતા ત્રણ ટપકા પર ક્લિક કરો
-
પ્રકાશિત કરો પર ક્લિક કરો
-
હા કહી સંમતિ આપો
વેબસાઈટમાં:
-
આપની પ્રોફાઈલમાં જાઓ
-
વાર્તા પસંદ કરો
-
અપ્રકાશિત કરો પર ક્લિક કરો
-
હા કહી સંમતિ આપો