હું કોઈ રચના કે લેખકને સ્ટિકર્સ દ્વારા પ્રોત્સાહન આપું તો તેના બદલામાં મને શું મળશે?

લેખકો રચનાઓ લખવા માટે તેમનો કિંમતી અને શક્તિનો ઉપયોગ કરતા હોય છે, તેથી અમે તેમને પ્રોત્સાહન આપવા માટે આપને 'સ્ટિકર્સ' ફીચર આપી રહ્યાં છીએ. આ રચનાઓને અને લેખકોને પ્રોત્સાહન આપીને, આપ જે તે રચના તેમજ લેખકના એકાઉન્ટ પેજ પર દૃશ્યતા મેળવી શકો છો. આ ઉપરાંત અન્ય વાચકો આપને આ લેખકો અથવા રચનાના પ્રોત્સાહક તરીકે જોઈ શકે છે.

શું આ લેખથી આપને મદદ મળી?