હું કેવી રીતે જાણી શકું કે હું સુપરફેન સબસ્ક્રિપ્શનને પાત્ર લેખક છું કે નહીં?

 

  • આપની એપ્લિકેશન અપડેટેડ હોવી જોઈએ જે 5.4.0 છે.

  • આપને આપના પ્રોફાઈલ પિક્ચર પર ગોલ્ડન બેજ દેખાશે જે આપને યોગ્ય લેખક તરીકે ઓળખાવશે.

  • આપને આપના લેખન વિભાગમાં અભિનંદનની નોંધ અને તેના સંબંધિત વિગતવાર FAQ જોવા મળશે.

શું આ લેખથી આપને મદદ મળી?