એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું?

તમે એપ્લિકેશનના સેટિંગ વિભાગમાં જઈને એકાઉન્ટ ડિલીટ કરવાની રિક્વેસ્ટ ઉમેરી શકો છો. તેમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખશો:

  • તમારું એકાઉન્ટ 7 દિવસ માટે ડિલીટ થવાના સ્ટેટ્સમાં રહેશે.

  • 7 દિવસ બાદ એકાઉન્ટ ડિલીટ થવાની પ્રક્રિયા શરુ થશે.

  • ડિલીટ રિક્વેસ્ટ રદ કરવા માટે તમે આ 7 દિવસમાં લોગ ઇન કરી શકશો.

  • એકાઉન્ટ ડિલીટ થયા બાદ અમુક ડેટા ગર્વમેન્ટ નિયમો મુજબ અમારી પાસે ઉપલબ્ધ રહેશે, જેમ કે પરચેસ ડેટા, ટ્રાન્ઝેક્શન ડેટા, આવક ડેટા, વગેરે.

શું આ લેખથી આપને મદદ મળી?