પ્રતિલિપિ પ્રીમિયમ વિભાગ એ એપ્લિકેશનના હોમપેજ પર હાજર છે અને તેમાં પ્રતિલિપિ પર સૌથી વધુ લોકપ્રિય પૂર્ણ થયેલ ધારાવાહિકો છે.
પ્રીમિયમ વિભાગની તમામ શ્રેણીના પ્રથમ 10 ભાગ દરેક માટે મફત છે અને જો આપ 11મો ભાગ વાંચવાનું ચાલુ રાખવા ઈચ્છો છો અને તે પછી આપ ક્યાં તો
-
પ્રતિલિપિ પ્રીમિયમ સબ્સ્ક્રાઇબ કરો અને બધી શ્રેણીને એકસાથે અથવા અનલૉક કરો
-
5 પ્રતિલિપિ સિક્કા દ્વારા અલગ અલગ એપિસોડ અનલૉક કરો
-
ધારાવાહિકના આગલા ભાગને અનલૉક કરવા માટે બીજા દિવસ સુધી રાહ જુઓ. જ્યારે આગલો ભાગ અનલૉક થશે ત્યારે આપને બીજા દિવસે જણાવવામાં આવશે.