મારા પ્રતિલિપિ એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરી શકું?

પ્રતિલિપિ પર એકાઉન્ટની સુરક્ષા અમારા માટે ઉચ્ચ પ્રાથમિકતા છે. આપના એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે આપ અહીં આપેલા કેટલાક સૂચનો અનુસરી શકો છો :

1. મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો. તેને અપરકેસ અને લોઅરકેસ અક્ષરો તેમજ સંખ્યાઓ અને ચિન્હો સાથે મિક્સ કરો.

2. જો પ્રતિલિપિમાં કંઈક શંકાસ્પદ લાગે તો પ્રતિલિપિને સંપર્ક કરીને તેની પુષ્ટિ કરો.

3. વેબસાઈટમાં માત્ર www.pratilipi.com દ્વારા જ લોગિન કરો, જ્યાં પ્રતિલિપિ વેબસાઇટ એક્સેસ કરતી વખતે કનેક્શન સુરક્ષિત હોય. 

4. જો કોઈ વ્યક્તિએ આપના ઈમેલ એડ્રેસ સાથે પ્રતિલિપિ પર એકાઉન્ટ બનાવ્યું હોય, તો કૃપા કરીને પ્રોફાઈલની જાણ કરો.

નોંધ: જો આપે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોઈ હોય તો તરત જ આપનો પાસવર્ડ બદલો.

 

શું આ લેખથી આપને મદદ મળી?