હું આ મહિનનાની કુલ આવક ક્યાં જોઈ શકું

એક લેખક તરીકે, આપને આપના વાચકો તરફથી સ્ટિકર્સ અથવા સબસ્ક્રિપ્શન દ્વારા પ્રોત્સાન તરીકે જે પણ સિક્કા મળ્યા છે, તે સિક્કાના મૂલ્યના રૂપિયાના 42% રૂપિયા આપની આવક છે. 'મારી આવક' વિભાગમાં તેનું માસિક મૂલ્ય બતાવવામાં આવે છે. જો આપે સ્ટીકરો દ્વારા ઓછામાં ઓછા 1 રૂપિયાના મૂલ્યના સિક્કા મેળવ્યા હોય તો જ આ વિભાગમાં મૂલ્ય દર્શાવાશે.

શું આ લેખથી આપને મદદ મળી?